મોરબી જિલ્લામાં કાલે બુધવારે પણ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ રહેશે બંધ 

- text


મોરબી : મોરબી જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે અને હવામાન વિભાગ દ્વારા હજુ પણ વરસાદ પડવાનીની આગાહીને કારણે મોરબી જિલ્લામાં આવતીકાલે તા.૨૮/૦૮/૨૦૨૪ના રોજ જિલ્લાની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં જાહેર રજા રહેશે તેમ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવાયું છે.

- text

- text