27 ઓગષ્ટ, બપોરે 12 થી 2માં વાંકાનેર અને ટંકારામાં અડધો ઇંચ જેટલો વરસાદ નોંધાયો

- text


મોરબી : મોરબી જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે આજે 27 ઓગષ્ટ, મંગળવારે સવારે 8 વાગ્યા બાદ વરસાદનું જોર ઘટયું છે.

- text


આજે બપોરે 12 થી 2 વાગ્યા સુધીમાં મોરબી જિલ્લામાં નોંધાયેલા વરસાદની વિગત 

માળીયા મીયાણા : 00 mm 

મોરબી : 00 mm 

ટંકારા : 09 mm 

વાંકાનેર : 12 mm 

હળવદ: 04 mm


સવારે 6 થી બપોરના 2 સુધીનો આજનો કુલ વરસાદ

માળીયા મીયાણા : 00 mm 

મોરબી : 05 mm 

ટંકારા : 33 mm 

વાંકાનેર : 83 mm 

હળવદ: 11 mm


- text