મોરબીના નવા મકનસર ગામે યુવાનને ધોકો ફટકારી માથું ફોડી નંખાયું

- text


મોરબી : મોરબી તાલુકાના નવા મકનસર ગામે વાદીપરામાં રહેતા રીક્ષા ચાલક જાલમનાથ રાજુનાથ પઢીયારને આરોપી ઠાકોરનાથ બાબુનાથ સોલંકી અને ભુપતનાથ બાબુનાથ સોલંકી રહે.નવા મકનસર વાદીપરા વાળાએ માથામાં ધોકો ફટકારી માથું ફોડી નાખી ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવા ધમકી આપતા બન્ને આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકામાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

- text

- text