27 ઓગષ્ટ, સાંજે 6 થી 8માં અને આજે દિવસ દરમિયાન પડેલા વરસાદની વિગત

- text


મોરબી : મોરબી જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે આજે 27 ઓગષ્ટ, મંગળવારે સવારે 8 વાગ્યા બાદ વરસાદનું જોર ઘટયું છે. ત્યારે સાંજે 6 થી 8માં અને આજે દિવસ દરમિયાન પડેલા વરસાદની વિગત નીચે મુજબ છે.


આજે સાંજે 6 થી 8 વાગ્યા સુધીમાં મોરબી જિલ્લામાં નોંધાયેલા વરસાદની વિગત 

માળીયા મીયાણા : 00 mm 

મોરબી : 05 mm 

ટંકારા : 09 mm 

વાંકાનેર : 05 mm 

હળવદ: 00 mm


સવારે 6 થી સાંજના 8 સુધીનો આજનો કુલ વરસાદ

માળીયા મીયાણા : 03 mm 

મોરબી : 10 mm 

ટંકારા : 42 mm 

વાંકાનેર : 100 mm 

હળવદ: 13 mm

નોંધ: 25 mm બરાબર એક ઇંચ વરસાદ થાય.


- text