તા.27 ઓગષ્ટ : મોરબી જિલ્લામા સવારે 6થી 8 વાગ્યા સુધીમાં નોંધાયેલ વરસાદ

- text


મોરબી : મોરબી શહેર અને જિલ્લામાં સતત ત્રીજા દિવસે અવિરત મેઘસવારી ચાલુ રહેવા પામી છે, તા.27ના રોજ સવારે 6 વાગ્યાથી આઠ વાગ્યા સુધીમાં સૌથી વધુ અઢી ઇંચથી વધુ વરસાદ વાંકાનેર તાલુકામા નોંધાયો છે.


જિલ્લા સવારે 6થી 8 દરમિયાન વરસેલો વરસાદ

મોરબી – 01 મીમી

માળીયા મી. 00 મીમી

વાંકાનેર – 64 મીમી

હળવદ – 07 મીમી

ટંકારા – 16 મીમી

- text


- text