મોરબી સહિત અનેક જિલ્લામાં રાહત-બચાવ માટે આર્મી મુકાઈ

- text


મોરબી : રાજ્યભરમાં ભારે વરસાદને પગલે રાહત બચાવ તેમજ આપત્તિ વ્યવસ્થાપન માટે મોરબી સહિત અનેક જિલ્લામાં આર્મી મૂકવામાં આવી છે.

અતિ ભારે વરસાદને પગલે કેન્દ્ર સરકારે ગુજરાતને રાહત-બચાવ અને આપત્તિ વ્યવસ્થાપન માટે આર્મીની 6 કોલમ ફાળવી છે. વરસાદથી વધુ અસરગ્રસ્ત મોરબી ઉપરાંત દેવભૂમિ દ્વારકા, આણંદ, વડોદરા, ખેડા અને રાજકોટ જિલ્લામાં આર્મીની કોલમ ડિપ્લોય કરાઈ છે.

- text

- text