આમરણ – જામનગર રસ્તો પણ બંધ કરાયો

- text


મોરબી : ભારે વરસાદને કારણે મોરબી તાલુકાના આમરણથી જામનગર જતા માર્ગ ઉપર પાણી ભરાઈ જતા સલામતી માટે આમરણ – જામનગર રૂટને પણ બંધ કરવામાં આવ્યો છે. આમરણ જામનગર રસ્તો બંધ થતાં માળીયા – જામનગર હાઇવે રૂટને પણ અસર પહોચી હોવાનું જાણવા મળે છે.

- text

- text