સવારે 9.30 વાગ્યે : મચ્છુ 3 ડેમનાં 15 દરવાજા 15 ફૂટ સુધી ખોલાયા

- text


મચ્છુ 3 માથી બે લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે : તોતિંગ પાણી છોડતા મચ્છુ નદી બની ગાંડીતુર

- text

મોરબી : મોરબી જિલ્લામાં લાંબા સમય બાદ મેઘરાજા મહેરબાન થયા છે. ત્યારે મંગળવારે સવારે 9.30 વાગ્યાએ મોરબી જિલ્લાનાં મચ્છુ 3 ડેમની સ્થિત જોઈએ તો મચ્છુ 3 ડેમમાં 2 લાખ કયુસેક પાણીની આવક થઇ રહી છે. જેથી મચ્છુ 3 ડેમમાં સલામતીના ભાગ રૂપે ડેમના 15 દરવાજા 15 ફૂટ ખોલી આવક જેટલું જ 2 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

- text