સવારે 9.15 વાગ્યે : મચ્છુ 2 ડેમનાં એક સાથે 28 દરવાજા ખોલાયા

- text


મચ્છુ 2 ડેમ માથી હાલ 2.16 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે : તોતિંગ પાણી છોડતા મચ્છુ નદી બની ગાંડીતુર 

મોરબી : મોરબી જિલ્લામાં લાંબા સમય બાદ મેઘરાજા મહેરબાન થયા છે. ત્યારે મંગળવારે સવારે 9.15 વાગ્યાએ મોરબી જિલ્લામાં મહત્વના ડેમ મચ્છુ 2ની સ્થિત જોઈએ તો

મોરબીની જીવાદોરી સમાન મહાકાય મચ્છુ 2 ડેમમાં હાલ 2.16 લાખ કયુસેક પાણીની આવક થઈ રહી છે. જેથી મચ્છુ 2 ડેમનાં 18 દરવાજા 15 ફૂટ અને 10 દરવાજા 5 ફૂટ સુધી ખોલવાની ફરજ પડી છે. હાલ ડેમમાં આવકની સામે તેટલું જ 2.16 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

- text

- text