મોરબી મહાપ્રભુજીની બેઠકમાં 12 લોકો ફસાયા, છને બચાવી લેવાયા

- text


મોરબી : મોરબીના સામાંકાઠે મચ્છુ નદીના કાંઠે આવેલ મહાપ્રભુજીની બેઠકમાં મચ્છુ નદીના પુરના પાણી ઘુસી જતા અહીં 12 લોકો ફસાઈ જતા ફાયર બ્રિગેડની ટીમે બોટ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન કરી 6 લોકોને બચાવી લીધા હોવાનું અને બાકીના લોકોન્ડ બચાવવા માટે પ્રયાસો ચાલી રહ્યા હોવાનું જાણવા મળે છે.

- text

- text