મોરબી જિલ્લામાં ભારે વરસાદને કારણે શાળાઓમાં કાલે મંગળવારે રજા 

- text


મોરબી : ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કરાયેલી ભારેથી અતિભારે વરસાદની આગાહીને કારણે મોરબી જિલ્લામાં આવતીકાલે તા.૨૭/૦૮/૨૦૨૪ના રોજ ભારે વરસાદના કારણેના જિલ્લાની તમામ શાળાઓમાં જાહેર રજા રહેશે, તેમ જિલ્લા શિક્ષણાધિકારીની યાદીમાં જણાવાયું છે.

- text

- text