કંટ્રોલ રૂમના નંબરની યાદી : આકસ્મિક સંજોગોમાં સંપર્ક કરવા અપીલ

- text


મોરબી : મોરબી જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિને પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કંટ્રોલરૂમ કાર્યરત છે. કંટ્રોલ રૂમમાં સંપર્ક નંબર જાહેર કરવામાં આવ્યા જે જેથી કોઈ પણ ગંભીર પરિસ્થિતિમાં લોકોને કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા જણાવાયું છે.

- text

● જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર -કલેક્ટર કચેરી- મોરબી : 02822 243300/243435

● મોરબી તાલુકો : 02822 242418

● ટંકારા તાલુકો : 91047 38107/ 78029 22924

● માળીયા (મિં) તાલુકો : 93287 34028

● વાંકાનેર તાલુકો : 95123 72101

● હળવદ તાલુકો : 02758 260031/ 84690 17246


- text