26 ઓગષ્ટ, બપોરે 12થી 2 વાગ્યામાં મોરબી જિલ્લામાં નોંધાયેલા વરસાદની વિગત

- text


ટંકારામાં વધુ બે ઇંચ, મોરબીમાં પોણો ઇંચ અને વાંકાનેરમાં અડધો ઇંચ નોંધાયો

મોરબી : મોરબી જિલ્લામાં ગઈ કાલે રવિવારથી અવિરત વરસાદ પડી રહ્યો છે. આ મેઘસવારી ગઈકાલે આખી રાત પણ શરૂ રહી હતી અને સોમવારે જન્માષ્ટમીના દિવસે પણ સવારથી વરસાદી માહોલ જામ્યો છે.

- text


ત્યારે સોમવારે જન્માષ્ટમીના દિવસે બપોરે 12થી 2 વાગ્યા સુધીમાં મોરબી જિલ્લામાં નોંધાયેલા વરસાદની વિગત જોઈએ તો..

વાંકાનેર – 13 mm

હળવદ – 00 mm

મોરબી – 17 mm

ટંકારા – 52 mm

માળીયા મી. – 02 mm


મોરબી જીલ્લામાં 26 ઓગસ્ટ સવારે 6થી બપોરના 2 વાગ્યા સુધીમાં નોંધાયેલ કુલ વરસાદની વિગત

વાંકાનેર – 53 mm

હળવદ – 17 mm

મોરબી – 61 mm

ટંકારા – 70 mm

માળીયા મી. – 16 mm

નોંધ: 25 mm બરાબર એક ઇંચ વરસાદ ગણાય


- text