- text
મોરબી : મોરબી જિલ્લામાં ગઈ કાલે રવિવારથી અવિરત વરસાદ પડી રહ્યો છે. આ મેઘસવારી ગઈકાલે આખી રાત પણ શરૂ રહી હતી અને સોમવારે જન્માષ્ટમીના દિવસે પણ સવારથી વરસાદી માહોલ જામ્યો છે.
ત્યારે સોમવારે જન્માષ્ટમીના દિવસે સવારે 8થી 10 વાગ્યા સુધીમાં મોરબી જિલ્લામાં નોંધાયેલા વરસાદની વિગત જોઈએ તો.
વાંકાનેર – 20 mm
હળવદ – 08 mm
મોરબી – 24 mm
ટંકારા – 09 mm
માળીયા મી. – 14 mm
મોરબી જીલ્લામાં 26 ઓગષ્ટ સવારે 6થી 10 વાગ્યા સુધીમાં નોંધાયેલા વરસાદની વિગત
વાંકાનેર – 40 mm
હળવદ – 17 mm
મોરબી – 40 mm
ટંકારા – 15 mm
માળીયા મી. – 14 mm
નોંધ: 25 mm બરાબર એક ઇંચ વરસાદ ગણાય
- text