26 ઓગષ્ટ, સવારના 10થી બપોરે 12 વાગ્યા સુધીમાં મોરબી જિલ્લામાં નોંધાયેલા વરસાદની વિગત

- text


મોરબી : મોરબી જિલ્લામાં ગઈ કાલે રવિવારથી અવિરત વરસાદ પડી રહ્યો છે. આ મેઘસવારી ગઈકાલે આખી રાત પણ શરૂ રહી હતી અને સોમવારે જન્માષ્ટમીના દિવસે પણ સવારથી વરસાદી માહોલ જામ્યો છે.

ત્યારે સોમવારે જન્માષ્ટમીના દિવસે સવારે 10થી બપોરના 12 વાગ્યા સુધીમાં મોરબી જિલ્લામાં નોંધાયેલા વરસાદની વિગત જોઈએ તો..

વાંકાનેર – 00 mm

હળવદ – 00 mm

મોરબી – 04 mm

ટંકારા – 03 mm

માળીયા મી. – 00 mm


મોરબી જીલ્લામાં 26 ઓગસ્ટ સવારે 6થી બપોરના 12 વાગ્યા સુધીમાં નોંધાયેલા વરસાદની વિગત

વાંકાનેર – 40 mm

હળવદ – 17 mm

મોરબી – 44 mm

ટંકારા – 18 mm

માળીયા મી. – 14 mm

નોંધ: 25 mm બરાબર એક ઇંચ વરસાદ ગણાય


- text