મોરબી નિવાસી રતિલાલ બરાસરાનું અવસાન 

- text


મોરબી : રતિલાલ મોહનભાઇ બરાસરા તે બટુકભાઈ, મગનભાઈ અને સુંદરજીભાઈના ભાઈ તથા દિનેશભાઈ અને ભરતભાઈના પિતાનું તારીખ 24-8-2024ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું 30-8-2024ને શુક્રવારના રોજ બપોરે 3 થી 6 કલાક દરમ્યાન વરીયા મંદિર, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text