26 ઓગષ્ટ : સાંજે 6થી 8 વાગ્યામાં મોરબીમાં વધુ બે ઇંચ, વાંકાનેર અને ટંકારામાં વધુ દોઢ ઇંચ

- text


 

આજે દિવસ દરમિયાન રાત્રીના 8 વાગ્યા સુધીમાં વાંકાનેરમાં 6 ઇંચ, મોરબીમાં 8 ઇંચ અને ટંકારામાં 9 ઇંચ જેટલો વરસાદ નોંધાયો

મોરબી : સોમવારે જન્માષ્ટમીના દિવસે મોરબી જિલ્લામાં સતત અવિરત વરસાદ પડી રહ્યો છે. સાંજે 6 થી 8 માં પણ મોરબીમાં વધુ ધોધમાર 2 ઇંચ વરસાદ નોંધાયો છે.

- text


સાંજે 6થી 8 વાગ્યા સુધીમાં મોરબી જિલ્લામાં નોંધાયેલા વરસાદની વિગત જોઈએ તો..

વાંકાનેર – 37 mm

હળવદ – 05 mm

મોરબી – 52 mm

ટંકારા – 34 mm

માળીયા મી. – 11 mm


મોરબી જીલ્લામાં 26 ઓગસ્ટ સવારે 6થી રાત્રીના 8 વાગ્યા સુધીમાં નોંધાયેલ કુલ વરસાદની વિગત

વાંકાનેર – 150 mm (6 ઈંચ)

હળવદ – 26 mm (1 ઇંચ)

મોરબી – 199 mm (8 ઈંચ)

ટંકારા – 219 mm (9 ઈંચ)

માળીયા મી. – 37 mm (દોઢ ઇંચ)

નોંધ : 25 mm બરાબર એક ઇંચ વરસાદ થાય.

- text