26 ઓગષ્ટ : બપોરે 2થી 4 વાગ્યામાં મોરબી જિલ્લામાં વધુ દોઢથી પોણા ત્રણ ઇંચ વરસાદ પડ્યો

- text


મોરબી અને વાંકાનેરમાં દોઢ ઇંચ અને ટંકારામાં પોણા ત્રણ ઇંચ વધુ વરસાદ પડ્યો

મોરબી : સોમવારે જન્માષ્ટમીના દિવસે મોરબી જિલ્લામાં સતત અવિરત વરસાદ પડી રહ્યો છે.

- text

બપોરે 2 થી 4 વાગ્યા સુધીમાં મોરબી જિલ્લામાં નોંધાયેલા વરસાદની વિગત જોઈએ તો..
વાંકાનેર – 30 mm
હળવદ – 04 mm
મોરબી – 31 mm
ટંકારા – 68 mm
માળીયા મી. – 02 mm
મોરબી જીલ્લામાં 26 ઓગસ્ટ સવારે 6થી બપોરના 4 વાગ્યા સુધીમાં નોંધાયેલ આજના કુલ વરસાદની વિગત
વાંકાનેર – 83 mm (સવા ત્રણ ઇંચ)
હળવદ – 21 mm (એક ઇંચ જેટલો)
મોરબી – 91 mm ( પોણા ચાર ઇંચ જેટલો)
ટંકારા – 138 mm (પોણા છ ઇંચ જેટલો)
માળીયા મી. – 18 mm (પોણો ઇંચ)
નોંધ : 25 mm બરાબર એક ઇંચ વરસાદ થાય.

- text