26 ઓગષ્ટ : સાંજે 4થી 6 વાગ્યામાં મોરબી અને ટંકારામાં વધુ ધોધમાર બે ઇંચ, વાંકાનેરમાં એક ઇંચ

- text


મોરબી : સોમવારે જન્માષ્ટમીના દિવસે મોરબી જિલ્લામાં સતત અવિરત વરસાદ પડી રહ્યો છે.

- text


સાંજે 4 થી 6 વાગ્યા સુધીમાં મોરબી જિલ્લામાં નોંધાયેલા વરસાદની વિગત જોઈએ તો..

વાંકાનેર – 30 mm

હળવદ – 00 mm

મોરબી – 46 mm

ટંકારા – 47 mm

માળીયા મી. – 08 mm


મોરબી જીલ્લામાં 26 ઓગસ્ટ સવારે 6થી બપોરના 6 વાગ્યા સુધીમાં નોંધાયેલ આજનો કુલ વરસાદની વિગત

વાંકાનેર – 113 mm

હળવદ – 21 mm

મોરબી – 147 mm

ટંકારા – 185 mm

માળીયા મી. – 26 mm

નોંધ : 25 mm બરાબર એક ઇંચ વરસાદ થાય.

 


- text