26 ઓગષ્ટ : રાત્રે 8થી 10 વાગ્યામાં મોરબી જિલ્લામાં વરસાદનું જોર ઘટયું, માત્ર ટંકારામાં અડધો ઇંચ,  

- text


હળવદ , વાંકાનેર અને મોરબીમાં વરસાદી ઝાપટાં

જોકે આજે દિવસ દરમિયાન રાત્રીના 10 વાગ્યા સુધીમાં વાંકાનેરમાં 6 ઇંચ, મોરબીમાં 8 ઇંચ અને ટંકારામાં 9.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો

મોરબી : સોમવારે જન્માષ્ટમીના દિવસે મોરબી જિલ્લામાં સતત અવિરત વરસાદ પડી રહ્યો છે. રાત્રે 8થી 10માં વરસાદનું જોર ઘટતા તંત્રને મોરબી જિલ્લાના નાગરિકોએ હાશકારો અનુભવ્યો છે.

- text

સોમવારે રાત્રે 8 થી 10 વાગ્યા સુધીમાં મોરબી જિલ્લામાં નોંધાયેલા વરસાદની વિગત જોઈએ તો..
વાંકાનેર – 04 mm
હળવદ – 09 mm
મોરબી – 05 mm
ટંકારા – 14 mm
માળીયા મી. – 00 mm

મોરબી જીલ્લામાં 26 ઓગસ્ટ સવારે 6થી રાત્રીના 10 વાગ્યા સુધીમાં નોંધાયેલ કુલ વરસાદની વિગત
વાંકાનેર – 154 mm
હળવદ – 35 mm
મોરબી – 204 mm
ટંકારા – 233 mm
માળીયા મી. – 37 mm
નોંધ : 25 mm બરાબર એક ઇંચ વરસાદ થાય.
આમ આજે દિવસ દરમિયાન રાત્રીના 10 વાગ્યા સુધીમાં વાંકાનેરમાં 6 ઇંચ, મોરબીમાં 8 ઇંચ અને ટંકારામાં 9.5 ઇંચ અને હળવદ અને માળીયા મીયાણામ દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

- text