મોરબી જિલ્લામાં આગામી 6 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

- text


મોરબી : મોરબી સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે હવામાન વિભાગે આવતીકાલથી 6 દિવસ મોરબી સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. એટલે મોરબીમાં આવતું આખું સપ્તાહ વરસાદી માહોલ રહે તેવી શકયતા છે.


તા.26

સુરત, નર્મદા, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, ડાંગ, તાપી, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવ


 તા.27

વડોદરા, સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવ

- text


તા.28

આણંદ, રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી,સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવ


તા.29

આણંદ, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવ


તા.30

જામનગર, દ્વારકા, બનાસકાંઠા, પાટણ અમદાવાદ, આણંદ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, મોરબી અને કચ્છ.


તા.31

જામનગર, પોરબંદર, દ્વારકા, કચ્છ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં, રાજકોટ, મોરબી, ગીર સોમનાથ અને દીવ


- text