- text
રાત્રીના 8 સુધીમાં વાંકાનેરમાં વધુ એક ઇંચ સાથે આજનો કુલ 6 ઇંચ વરસાદ નોંધાયો, ટંકારા પણ છેલ્લી બે કલાકમાં વધુ એક ઇંચ પડ્યો
મોરબી : મોરબી જિલ્લામાં આજે મેઘરાજા અવિરત વરસી રહ્યા છે. જિલ્લા વાંકાનેરમાં સારા વરસાદ બાદ છેલ્લી બે કલાક એટલે સાંજે 6થી 8 વાગ્યામાં હળવદમાં મુશળધાર 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. અને હજુ પણ વરસાદ ચાલુ છે.
જ્યારે સાંજે 6 થી 8 માં વાંકાનેર અને ટંકારા પણ વધુ એક ઇંચ વરસાદ પડ્યો હતો.
મોરબી જિલ્લામાં 25 ઓગસ્ટે સાંજે 6 થી 8માં નોંધાયેલો વરસાદ
વાંકાનેર – 20 mm
હળવદ – 96 mm
મોરબી – 01 mm
ટંકારા – 26 mm
માળીયા મી. – 23 mm
- text
મોરબી જિલ્લામાં 25 ઓગસ્ટે સવારથી રાત્રીના 8 વાગ્યા સુધીમાં નોંધાયેલ કુલ વરસાદ
વાંકાનેર – 140 mm
હળવદ – 114 mm
મોરબી – 19 mm
ટંકારા – 38 mm
માળીયા મી. – 34 mm
રાજ્યમાં કયા કેટલો વરસાદ
06.00 TO 20.00 HRS RAINFALL DATA DT.25.08.2024
- text