આવો ઓથેન્ટિક ટેસ્ટ ક્યાંય નહીં મળે : ઢોસાવાલામાં હવે પંજાબી અને ચાઈનીઝ પણ શરૂ

 

પંજાબીમાં રેડ ગ્રેવી, બ્રાઉન ગ્રેવી, ગ્રીન ગ્રેવી, વાઈટ ગ્રેવીમાં કુલ 47 જેટલી સબ્જી : સ્પે.પંજાબી થાળી પણ ઉપલબ્ધ : ટેસ્ટ અને ક્વોલિટીમાં કોઈ બાંધછોડ નહિ

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ખૂબ ટૂંકા ગાળામાં મોરબીવાસીઓના માનીતા બનેલા ઢોસાવાલામાં હવે સાઉથ ઇન્ડિયનની સાથોસાથ પંજાબી અને ચાઈનીઝ પણ શરૂ કરવામાં આવ્યું છે. તો આવો, એકવાર અહીંનું નવું મેનુ ટેસ્ટ કરશો એટલે વારંવાર આવશો જ.

મોરબીના સામાકાંઠે એલઇ કોલેજ ગ્રાઉન્ડ અને ડી માર્ટ પાસે ફ્લોરા અક્ષર સિટીમાં જય બાલાજી રેસ્ટોરેન્ટ કાર્યરત છે. જે ખ્યાતનામ ઢોસાવાલાની બ્રાન્ચ ધરાવે છે. અહીંના સાઉથ ઇન્ડિયનનો ટેસ્ટ મોટાભાગના મોરબીવાસીઓ માણી લીધો છે. જે બધાને ખુબ પસંદ પડ્યો છે. હવે અહીં પંજાબી અને ચાઈનીઝ પણ શરૂ કરવામાં આવ્યું છે.

અહીં સૂપ, સ્ટાર્ટર, ચાઈનીઝ, સિઝલર મળશે. ઉપરાંત ખાસ પંજાબીમાં રેડ ગ્રેવી, બ્રાઉન ગ્રેવી, ગ્રીન ગ્રેવી, વાઈટ ગ્રેવીની કુલ 47 જેટલી એકથી એક ચડિયાતી સબ્જી મળે છે. આ સાથે અહીં સ્પે.પંજાબી થાળી પણ મળે છે. અહીંનું કિચન એકદમ હાઇજેનિક છે. ફૂડની ગુણવત્તાનું તમામ ધ્યાન રાખવામાં આવે છે. તો પરિવાર કે મિત્રો સાથે અહીંનું ફૂડ ટેસ્ટ કરવા જરૂર પધારો.

જય બાલાજી રેસ્ટોરન્ટ
(ઢોસાવાલા), શોપ નં.19,
ફ્લોરા અક્ષર સિટી,
LE કોલેજ ગ્રાઉન્ડ પાસે,
ડી માર્ટ નજીક, મોરબી-2
મો. નં.9512813000