મોરબીમાં જન્માષ્ટમીના તહેવાર દરમિયાન આટલી હોસ્પિટલ અને ક્લિનિક ચાલુ રહેશે

IMA મોરબીએ હોસ્પિટલ અને ક્લિનિકની યાદી બહાર પાડી

મોરબી : મોરબી જિલ્લાના તમામ નાગરિકોને હાલાકી ના પડે અને ઈમરજન્સી સમયે મદદરૂપ થાય એ માટે જન્માષ્ટમી તહેવાર દરમિયાન મોરબીમાં જે કોઈ હોસ્પિટલ કે ક્લિનિક ચાલુ રહેવાની છે અને ક્યા ડોક્ટર હાજર હશે એનું લિસ્ટ ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) મોરબી દ્વારા બહાર પાડવામાં આવ્યું હોવાનું IMA પ્રેસિડેન્ટ ડો. નિકુંજ વડાલિયા અને સેક્રેટરી ડો. વિરલ લહેરુએ જણાવ્યું છે.


જનરલ ફિઝિશિયન

1. ડો. પીયૂષ દેત્રોજા, શ્રીજી હોસ્પિટલ & ICU – 7069355155
2. ડો. અતુલ ભોરણિયા, શ્રીજી હોસ્પિટલ & ICU – 7069355155
3. ડો. રવિ ઉઘરેજા, જેઆર મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ- 7586625444
4. ક્રિષ્ના મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ- ૦૨૮૨૨ ૨૨૪૪૯૨ (ડો. સંદીપ ચાવડા / ડો. ભૌમિક સરડવા /ડો. ઉમેશ ગોધવિયા)
5. ડો. મોનિકા પટેલ, નક્ષત્ર મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ- 02822 222222
6. ડો. વૈભવ દફતરી, શિવમ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ- 9727527555
7. ડો. રિંકલ રામોલિયા, આયુષ મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ – 8866600894


મેડિકલ ઓફિસર

1. ડો. મુશ્તાક ખાનજાદા, મંગલમ હોસ્પિટલ- 9409345000


જનરલ સર્જન

1. ડો. ઋષિ વાંસદડિયા, શ્યામ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ- 02822 234577
2. ડો. ઉત્કર્ષ પટેલ, જેઆર મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ, 9586625444
3. ડો. માધવ સંતોકી, નક્ષત્ર મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ- 02822 222222
4. ડો. રવિ કોટેચા, શિવમ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ – 9727527555
5. ડો. મનીષ ભાટિયા, સમર્પણ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ – 9512433133


ગાયનેકોલોજિસ્ટ (સ્ત્રી રોગ નિષ્ણાત)

1. ડો. હીનાબેન મોરી, માસૂમ હોસ્પિટલ – 7575023242
2. ડો. કૃષ્ણ ચગ, આર્ય હોસ્પિટલ – 8866424133
3. ડો. અર્જુન પટેલ, વરદાન હોસ્પિટલ – 6352401899
4. ડો. અરવિંદ મેરજા, જાનકી IVF હોસ્પિટલ – 7069443143
5. ડો. ડિમ્પલ વિરમગામા, સ્વસ્તિક હોસ્પિટલ – 8799319393
6. ડો. મિહિર હોથી, ઉમા ગાયનેક હોસ્પિટલ – 9484527100
7. ડો. વિશ્વા કોટેચા, શિવમ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ – 9727527555


પીડિયાટ્રિશિયન (બાળકોના નિષ્ણાત)

1. ડો. ચિરાગ જેતપરિયા, ઓમ બાળકોની હોસ્પિટલ – 8780881792
2. ડો. દર્શન નાયકપરા, સમર્પણ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ- 9512433133
3. ડો. અલ્પેશ રાંકજા, સ્નેહ બાળકોની હોસ્પિટલ – 9016527916
4. ડો. હાર્દિક બોરસણિયા, ધનશ્રી બાળકોની હોસ્પિટલ – 9428893444
5. ડો. શરદ રૈયાણી, ચિરાયુ બાળકોની હોસ્પિટલ – 9081788488
6. ડો. અમિત બોડા, અમીધારા બાળકોની હોસ્પિટલ – 9712640258
7. ડો. અક્ષય જાકાસણિયા, ક્રિષ્ના મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ – 02822 224492
8. ડો. દીપક કડીવાર, વેદાંત બાળકોની હોસ્પિટલ – 9409490081
9. ડો. સંદીપ મોરી, માસૂમ હોસ્પિટલ – 7575010108
10. ડો. મયુર સી. ગ્વાલાની, નક્ષત્ર મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ – 02822 222222
11. ડો. ધૈર્ય જોષી, આયુષ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ – 7575088885


ઓર્થોપેડિક (હાડકાના રોગોના નિષ્ણાત)

1. ડો. ચિન્મય ત્રિવેદી,ૐ ઓર્થોપેડિક હોસ્પિટલ – 02822 225000
2. ડો. દીપમ વિડજા,જેઆર મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ – 9825625444
3. ડો. યશ કડીવાર,શ્યામ મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ – 02822 234577
4. ડો. ધર્મેશ જલંધરા,ક્રિષ્ના મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ – 02822 224292
5. ડો. મહેન્દ્ર ફેફર,નક્ષત્ર મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ – 02822 222222
6. ડો. પ્રહલાદ ઉઘરેજા, શિવમ મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ – 9727527555
7. ડો. યોગેશ પેથાપરા,મારુતિ ઓર્થોપેડિક હોસ્પિટલ- 7698728805


ENT સ્પેશિયાલિસ્ટ (કાન, નાક, ગળાના નિષ્ણાત)

1. ડો. અલ્પેશ ફેફર, રાધે હોસ્પિટલ – 02822 221230
2. ડો. તૃપ્તિ સાવરિયા, મારુતિ હોસ્પિટલ – 7698728805


એનેસ્થેટિસ્ટ

1. ડો. સંજય રૂપારેલિયા – 9825110095


ઓપ્થેલ્મોલોજિસ્ટ (આંખના ડૉક્ટર)

1. ડો. મેહુલ પનારા, વિઝન આંખની હોસ્પિટલ – 9909366660


રેડિયોલોજિસ્ટ (સોનોગ્રાફી માટે)

1. ડો. અક્ષય ધોરીયાણી, એક્યુરા ડાયગ્નોસ્ટિક સેંટર- 8080101088


પેથોલોજિસ્ટ (લેબોરેટરી)

1. ડો. બંસી કાવર, બ્લિસ પેથોલોજી લેબોરેટરી – 9879834342
2. ડો. વિપુલ કાવર, ન્યૂટેક પેથોલોજી લેબોરેટરી- 8849980392


શ્રી હરી હોસ્પિટલ ટ્રોમા સેન્ટર
02822 221010