ઉંચી માંડલ ગામ નજીક ક્રુઝર ડિવાઈડર ઠેકીને રસ્તાની બાજુમાં ખાડામાં ખાબકી : 4ને ઇજા

- text


મોરબી : મોરબીના ઉંચી માંડલ ગામ નજીક બાપા સીતારામ હોટલ પાસે આજે સાંજના અરસામાં અકસ્માત સર્જાયો હતો. જેમાં ક્રુઝર ડીવાઈડર થેકી રોંગ સાઈડમા 15 ફુટ ઊંડી ખાઈમાં ખાબકયુ હતું. આ અકસ્માતમાં 4 લોકોને ઇજા પહોંચી હોય તેઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

- text

- text