મોરબીના જેતપરના અઘારા પરિવારે વૃદ્ધાશ્રમમાં પુત્રના પ્રથમ જન્મદિવસની ઊજવણી કરી

- text


મોરબી : જેતપર ગામના રહેવાસી જીગરભાઈ અઘારાના પુત્ર રીવાનના પ્રથમ જન્મદિવસ નિમિત્તે સંગાથ વૃદ્ધાશ્રમ ખાતે જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન વૃદ્ધોને ઉપયોગી ચીજ વસ્તુઓ આપી હતી. ત્યારે એકલવાયું જીવન જીવતા વૃદ્ધોના ચહેરા ઉપર પોતાના પુત્રનો જન્મદિવસ ઉજવતા હોય તેવો આનંદ છવાયો હતો.

- text

- text