મોરબી નજીક દેશી કટ્ટા સાથે શખ્સ ઝડપાયો

- text


મોરબી : મોરબી તાલુકા પોલીસે જેતપર રોડ ઉપર પાવડીયારી કેનાલ પાસેથી અરુણકુમાર રામશંકર નિશાદ ઉ.વ.22 રહે મૂળ યુપીવાળાને દેશી બનાવટના કટ્ટા અને એક જીવતા કાર્ટીસ સાથે ઝડપી લીધો છે. તેની સામે તાલુકા પોલીસે ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text