વાંકાનેરમા મોરબીનો યુવાન તમંચા સાથે ઝડપાયો

- text


વાંકાનેર : મોરબી એસઓજી ટીમે વાંકાનેર શહેરમાં રાજકોટ રોડ ઉપર આવેલ ધ ગાર્ડન રેસ્ટોરન્ટ નજીકથી આરોપી પ્રકાશ રામજીભાઈ વાનેશિયા ઉ.35 રહે.ભડિયાદ કાંટા, સાયન્સ કોલેજ સામે મોરબી વાળાને રૂપિયા 5000ની કિંમતના દેશી બનાવટના તમંચા સાથે ઝડપી લઈ વાંકાનેર સીટી પોલીસ મથકમાં આર્મ્સ એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

- text