ટાંકો સાફ કરવો છે ? માત્ર એક ફોને, વ્યાજબી ભાવે બેસ્ટ સર્વિસ મળશે

 

અન્ડરગ્રાઉન્ડ ટાંકો
● ઘર : રૂ.500
● એપાર્ટમેન્ટ : રૂ. 2500

ઓવરહેડ ટાંકો
● ઘર : રૂ.300
● એપાર્ટમેન્ટ : રૂ.2000

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ચોમાસામાં ટાંકાની સફાઈના અભાવે મચ્છરોનો ઉપદ્રવ વધે છે. ઉપરાંત બીજા અનેક સ્વાસ્થ સંબંધિત પ્રશ્નો ઉભા થાય છે. ત્યારે હવે આ કામ માટે સમય કે વધુ નાણાં ખર્ચવાની જરૂર નથી. માત્ર એક ફોન ઘુમાવો.

પરેશભાઈ ગૌસ્વામી જે મોરબી શહેરમાં ટાંકાની મશીન દ્વારા સફાઈ કરવાની સર્વિસ પુરી પાડે છે. ખૂબ મોટી સંખ્યામાં મોરબીવાસીઓ તેમની રેગ્યુલર સર્વિસ લ્યે છે. તેઓ મશીન દ્વારા એકદમ વ્યાજબી ભાવે બેસ્ટ સર્વિસ સાથે ટાંકાની સફાઈ કરી આપે છે. તો અત્યારે જ ફોન કરી આપના અનુકૂળતાના સમયે ટાંકાની સફાઈ માટે ઓર્ડર લખાવી લ્યો.

પરેશભાઈ ગૌસ્વામી
મો.નં.9316429926