મોરબીના લાયન્સ ક્લબ નજરબાગ પ્લસ દ્વારા ગૌશાળામાં વૃક્ષારોપણ કરાયું

- text


મોરબી : લાયન્સ ક્લબ નજરબાગ પ્લસ દ્વારા આજે તારીખ 27- 7 -2024 ને શનિવારના રોજ મોરબીના મકનસર સ્થિત પાંજરાપોળ ગૌશાળા ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં લાયન્સ ક્લબ પ્રમુખ હિતેશભાઈ ભાવસાર તેમજ ખજાનચી રાકેશ ક્રિષ્નાની તથા સેકેટરી રાજન વ્યાસ અને દર્શિતભાઈ માણેક તેમજ રિજીયન 3ના ઝોન 5 Z C જનકભાઈ હિરાણી ઉપસ્થિત રહ્યા હતા. વૃક્ષારોપણ કાર્યક્રમની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. અને અંદાજીત 50થી વૃક્ષો રોપવામાં આવ્યા હતા.

- text

- text