મોરબીના ટીંબડી પાટિયા નજીક દારૂની બોટલ સાથે એક પકડાયો

- text


મોરબી : મોરબીના ટીંબડી પાટિયા નજીકથી તાલુકા પોલીસે સુવાલાલ જગદિશપ્રસાદ હરીતવાલ, રહે હાલ ટીંબડી ગામની સીમ ધ્રુવ કોમ્પલેક્ષની દુકાનમાં, મુળ રહે. ગોવટી તા.દાદારામગઢ, જી. શીકર, રાજસ્થાન વાળાને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 400 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text