પટેલ ઇલેક્ટ્રોનિક્સમાં 43 ઇંચ સ્માર્ટ ટીવી માત્ર રૂ.14,500માં, 1 વર્ષની વોરંટી સાથે

સરળ હપ્તે વગર વ્યાજે લોન : તમામ હોમ એપ્લાયન્સીસની પહેલા કરતાં પણ વધુ વિશાળ અને વિશેષ ડિસ્પ્લે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ): પટેલ ઇલેક્ટ્રોનિક્સમાં ધમાકેદાર ઓફર્સ મુકવામાં આવી છે. જેમાં 43 ઇંચનું સ્માર્ટ ટીવી 1 વર્ષની વોરંટી સાથે માત્ર રૂ.14,500માં આપવામાં આવી રહ્યું છે. વધુમાં અહીં ઓજનરલનો બ્રાન્ડ સ્ટોર પણ આવેલ છે. તેમાં પણ આકર્ષક ઓફર્સ છે. અહીં સેમસંગ, પેનાસોનીક, સોની, મિત્સુબીસી, કેલ્વીનેટર, આઈએફબી, એલજી, વોલટાસ, ગોદરેજ, હાયર સહિતની બ્રાન્ડના તમામ હોમ એપ્લાયન્સીસ મળે છે. તો આજે જ પધારો શોપિંગ માટે અને મેળવો ફાયદા હી ફાયદા.


“શો રૂમ રવિવારે પણ ખુલ્લો રહેશે”

પટેલ ઇલેક્ટ્રોનિક્સ
ગેસ્ટ હાઉસ રોડ,મોરબી
અમારી બીજી કોઈ બ્રાન્ચ નથી.
મો.નં.9687600020
મો.નં.9998263222


VACANCY
સેલ્સ એન્ડ સર્વિસ સ્ટાફ -5(M)
(કોલ એટેન્ડ કરવા માટે)