મોરબી : ગંગારામભાઈ મોહનભાઇ પાડલિયાનું અવસાન

- text


મોરબી : મૂળ જબલપુર હાલ મોરબી નિવાસી ગંગારામભાઈ મોહનભાઇ પાડલિયા ( ઉ.વ.83)નું તા.24ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.26ને શુક્રવારના રોજ સવારે 8થી 10 કલાકે ગુરુલાભદે હોલ, લીલાપર કેનાલ રોડ, મોરબી ખાતે તથા રાત્રે 8થી 10 કલાકે પટેલ સમાજ વાડી, જબલપુર ( ટંકારા) ખાતે રાખેલ છે. સસરા પક્ષનું બેસણું સાથે રાખેલ છે.

લી.

જયંતીલાલ ગંગારામ પાડલીયા

કરશનભાઈ મોહનભાઇ પાડલિયા

- text

જેરામભાઈ ગણેશભાઈ પાડલિયા

મહાદેવભાઈ રેવાભાઈ પાડલિયા

કેવલભાઈ જયંતીલાલ પાડલિયા

લવ જયંતીલાલ પાડલિયા

- text