8 pm સુધીની વરસાદ અપડેટ : મોરબીમાં અડધો ઇંચ વરસાદ 

- text


મોરબી : મોરબી જિલ્લાના અનેક વિસ્તારોમાં મેઘરાજા આજે ધીમી ધારે વરસ્યા છે. જેમાં સાંજે 8 વાગ્યા સુધીમાં મોરબીમાં અડધો ઇંચ વરસાદ પડ્યો હોવાનું નોંધાયું છે


સાંજે 8 વાગ્યા સુધીનો વરસાદ

ટંકારા – 00 mm

મોરબી – 12 mm

વાંકાનેર – 04 mm

હળવદ – 00 mm

માળિયા – 00mm

- text


- text