ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળના વિસ્તારોમાં કાલે બુધવારે વીજકાપ

- text


 

મોરબી : ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ આવતીકાલે તા. ૨૪ના રોજ અમુક વિસ્તારોમાં વીજપુરવઠો મેઇન્ટેનન્સની કામગીરી માટે બંધ રાખવામાં આવનાર છે.

- text

ઘુંટુ JGY સવારે ૦૮:૦૦ થી બપોરે ૧:૦૦ વાગ્યા સુધી બંધ રહેશે. ( હરિ ૐ સોસાયટી, ઉમા રેસીડેન્સી, પ્રભાત નગર). સિલ્ક ઇન્ડ. સવારે ૮:૦૦ થી બપોરે ૦૨:૦૦ વાગ્યે સુધી બંધ રહેશે.( માર્કો વિલેજ, શ્યામ પાર્ક૧ -૨) અમૃત ઈન્ડ. બપોરે ૦૩:૦૦ થી ૦૬:૦૦ વાગ્યે સુધી બંધ રહેશે. ( મારુતિ પાર્ક ) તેમ નાયબ ઇજનેરની યાદીમાં જણાવાયું છે.

- text