મોરબીના ગુનામાં એક વર્ષથી ફરાર આરોપીને રાજસ્થાનથી પકડી લેવાયો

- text


મોરબી : મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના એન.ડી.પી.એસ.ના ગુનામાં છેલ્લા એકાદ વર્ષથી નાસતા ફરતા મનોહર કલુરામ સોની રહે.સરનાઉવાળાને ફર્લો સ્ક્વોડે રાજસ્થાનથી પકડી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં એલસીબી ઇન્ચાર્જ પીઆઈ એમ.પી.પંડયા, PSI વી.એન.પરમાર તેમજ સ્ટાફ રોકાયેલ હતો.

- text

- text