મોરબીમાં અનેક સુવિધાથી સજ્જ 3 BHKના રેડી પઝેશન ફ્લેટ આકર્ષક કિંમતે

 

ગ્રાઉન્ડ ફ્લોર સાથે પ્રથમ માળે પણ પાર્કિંગ : ફંક્શન હોલની પણ સુવિધા : ફ્લેટની અંદર પણ દરેક પ્રકારની સવલતો

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ફ્લેટ લેવા ઇચ્છુક મોરબીવાસીઓ માટે સુવર્ણ તક આવી છે. શહેરના શ્રેષ્ઠ લોકેશનમાં તમામ સુવિધાઓથી સજ્જ ફ્લેટનું નિર્માણ થયું છે. જેના 3 BHKના ફ્લેટ રેડી પઝેશનમાં છે. તો આજે જ મુલાકાત લ્યો અને ફ્લેટની આકર્ષક કિંમત મેળવો.

મોરબીમાં રવાપર રોડ ઉપર બાપા સીતારામ ચોક પાસે 8 માળના ટાવરનું નિર્માણ કરાયું છે. જેમાં ચારે બાજુ ખુલ્લો હવા ઉજાસ, ગ્રાઉન્ડ ફ્લોર અને પ્રથમ ફ્લોરમાં ડબલ પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ સાથે ફર્સ્ટ ફ્લોર ઉપર ફંક્શન હોલની પણ સવલત અપાઈ છે. અહીં જનરેટર, ડબલ ઓટો લીફટ, સીસીટીવી, 24 કલાક અખુટ મીઠુ પાણી, દરેક રૂમને ડબલ વીન્ડોઝ, મોટો વોશ એરીયા, સ્ટોર રુમ, ફલશ ડોર સહિતની સંપુર્ણ સગવડ ઉપલબ્ધ છે. આ ફ્લેટ 1280 થી 1600 સુધી કારપેટ એરીયાના છે. ટાઇટલ કલીયર લોનેબલ એવા આ ફ્લેટ વ્યાજબી કિમતે મેળવવા આજે જ સંપર્ક કરો. વધુ વિગત માટે તથા બુકીંગ માટે મો.નં. 98248 66698નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.