એપાર્ટમેન્ટનો પાણીનો ટાંકો કે સોફા સાફ કરવા છે ? એક ફોન ઘુમાવો, જર્મન ટેકનોલોજીથી થઈ જશે સાફ

 

મોરબીમાં સૌ પ્રથમ જર્મન ટેકનોલોજીથી ટાકાનું ક્લિનિંગ : નજીવા ચાર્જે શ્રેષ્ઠ સર્વિસનો વાયદો

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : હાલ ચોમાસામાં રોગચાળાને રોકવા માટે પાણીના ટાંકા, સોફા કે કાર્પેટની સમયાંતરે સાફ- સફાઈ જરૂરી છે. ત્યારે ખાસ ચોમાસાની સિઝનને ધ્યાને લઇ ઉમા હોમ સર્વિસ સૌપ્રથમવાર ખાસ જર્મન ટેકનોલોજીથી ક્લિનિંગની સર્વિસ લઈને આવ્યું છે. જેનાથી ખૂબ સરળતાથી અને ઝડપી રીતે ટાંકા, સોફા તથા કાર્પેટનું ક્લિનિંગ થઈ જશે. તો આ સર્વિસનો લાભ લેવા આજે જ સંપર્ક કરો.

મોરબીના રવાપર રોડ ઉપર દર્શન પ્લાઝામાં પહેલા માળે શોપ નં.10માં ઉમા હોમ સર્વિસ કાર્યરત છે. જે જર્મન ટેકનોલોજી દ્વારા ટાંકાનું ક્લિનિંગ તેમજ સોફા અને કાર્પેટ સાફ કરી આપે છે. નજીવા ચાર્જે શ્રેષ્ઠ સર્વિસનો વાયદો પણ આપવામાં આવે છે. ઉમા હોમ સર્વિસને માત્ર એક ફોન કરી સર્વિસ ઘેરબેઠા મેળવી શકાય છે. તો એપાર્ટમેન્ટ કે ફેકટરીમાં સર્વિસની જરૂર હોય તો અવશ્ય એક વખત ફોન કરી જુઓ.

ઉમા હોમ સર્વિસ
પહેલો માળ,દર્શન પ્લાઝા,
રવાપર રોડ, મોરબી
મો.નં.9712983907