VACANCY : ASTIS સિરામિકમાં 6 જગ્યા માટે ભરતી

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી નજીક કાર્યરત ASTIS સિરામિકમાં 6 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા અનુભવી ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયુ છે.


● સ્ટોક- ડિસ્પેચ -2
● બિલિંગ સ્ટાફ – 2
● એક્સપોર્ટ સુપરવાઇઝર -2


ASTIS સિરામિક LLP
એવેન્જર સિરામિક પાસે,
ખોખરા હનુમાન રોડ, મોરબી
મો.નં.9512483833
સંપર્ક સમય : 10 થી 6