મોરબીના કેશવ બેન્કવેટ હોલમાં હવે બહારનું મનગમતું કેટરર્સ પણ રાખી શકાશે

 

7 સ્ટાર જેવી જ ફેસેલીટી ધરાવતો લક્ઝુરિયસ બેન્કવેટ એસી હોલ, બુકીંગ શરૂ

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓના પ્રસંગો હવે શાનદાર બનશે કારણકે શહેરમાં ૭ સ્ટાર જેવી જ ફેસિલિટી ધરાવતો લક્ઝુરિયસ કેશવ બેન્કવેટ હોલ કાર્યરત છે. તો હવે પ્રસંગને ભવ્ય બનાવવા માટે મોરબીવાસીઓને દૂર જવાની જરૂર નથી.

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલા કેશવ ફાર્મમાં આ વિશાળ બેન્કવેટ હોલનું નિર્માણ કરવામાં આવેલ છે.૧૬૦૦૦ સ્કવેર ફૂટની વિશાળ જગ્યામાં ફેલાયેલો અને ૨૪ ફૂટ સીલિંગ હાઈટ ધરાવતા આ હોલમાં લક્ઝુરિયસ ઈન્ટીરીઅર અને આકર્ષક ફર્નીચર પણ છે. વધુમાં આ હોલ સેન્ટ્રલી એસીની સુવિધા પણ ધરાવે છે.

તદુંપરાંત ડિસેમ્બર ૨૦૨૩ થી આ હોલ કેટરિંગ ફ્રી કરવામાં આવેલો છે. મોરબીવાસીઓ પોતાના મનગમતા કેટરિંગ સર્વિસને આ હોલમાં રાખી શકે છે અને પ્રસંગ ભવ્ય બનાવી શકે છે. તો હવે આપના પ્રસંગને યાદગાર બનાવવા માટે એક વખત અવશ્યપણે કેશવ બેન્કવેટ હોલની મુલાકાત લ્યો. આ બેન્કવેટ હોલનું બુકિંગ ચાલુ છે.

ઓફિસ : કેશવ બેંકવેટ
લીલાપર કેનાલ રોડ, મોરબી
મો.નં. 8128222300