ટંકારાના હરબટીયાળી ગામે જુગાર રમતા 5 ઝડપાયા

- text


ટંકારા : ટંકારા પોલીસે હરબટીયાળી ગામે બહુચરાજી માના મંદિર પાસે ખુલ્લા પટ્ટમાં જુગાર રમતા કિશોરભાઇ છગનભાઇ મૂછડિયા, પ્રવીણભાઈ કલાભાઈ મોરડીયા, અરવિંદભાઈ ધનજીભાઈ મૂછડિયા, અશોકભાઈ મુળજીભાઈ સોલંકી અને અશોકભાઈ છગનભાઈ મકવાણાને રૂ.17,400ની રોકડ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- text

- text