મોરબીમા જાહેરમાં જુગાર રમતા ત્રણ પકડાયા

- text


મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ખાટકીવાસ નજીક આવેલ તલાવડીવાસમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે દરોડો પાડી આરોપી (૧) હુશેનભાઇ ઇકબાભાઇ લાખા (૨) મકબુલભાઇ હનીફભાઇ કાશમાણી અને (૩) દાઉદભાઇ કાદરભાઇ કાશમાણીને તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 14,800 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text