મોરબી : સમજુબેન બાબુભાઇ ભીમાણીનું અવસાન

- text


મોરબી : સમજુબેન બાબુભાઇ ભીમાણી ( ઉ.વ.73) તે સુરેશભાઈ તથા મુકેશભાઈના માતૃશ્રીનું તા.17ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદગતની અંતિમયાત્રા કાલે તા.18ને ગુરુવારે સવારે 8 કલાકે આલાપ પાર્ક સોસાયટી, સાયન્ટિફિક વાડી ખાતેથી નીકળશે.

- text

- text