મોરબીના દલવાડી સર્કલ નજીક જુગાર રમતા ત્રણ ઝડપાયા

- text


મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે શહેરના દલવાડી સર્કલ નજીક આવેલ પચીસવારીયા નજીકથી આરોપી (૧) રાકેશભાઇ દિલીપભાઇ કોરડીયા (૨) દીનેશભાઇ મોહનભાઇ રાઠોડ અને (૩) કાસમભાઇ હુશેનભાઇ શેખને રોકડા રૂપિયા ૨૪૬૦ સાથે તીનપતિ રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text