હળવદમાં સાંજે બે કલાકમાં અડધો ઇંચ વરસાદ

- text


મોરબી : મોરબી જિલ્લાના અનેક વિસ્તારોમાં આજે ભારે ઉકળાટ વચ્ચે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. સરકારી ચોપડે નોંધાયા મુજબ સાંજે 6 થી 8 દરમિયાન હળવદમાં 12 મિમી અને ટંકારામાં 3 મિમી વરસાદ નોંધાયો હતો. જ્યારે બાકીના તાલુકા મથકો ઉપર વરસાદ નોંધાયો નથી.

- text

- text