સિરામિક ઉદ્યોગકારો માટે યુકેમાં ભવ્ય એક્ઝિબિશન : 10 હજારથી વધુ લાઈવ પ્રોજેકટ માટે થશે ડીલ

મોરબીના સિરામિક ઉદ્યોગો માટે યુકેમાં વેપાર વધારવાની સુવર્ણ તક : 1થી 3 ઓક્ટોબર 2024 દરમિયાન બર્મિંગહામ સિટીમાં યોજાશે એક્ઝિબિશન : ઇવેન્ટમાં લગભગ 50,000થી પણ વધુ ટ્રેડને લગતા લોકો જોડાશે : મુલાકાતીઓમાં 85% લોકો સીઇઓ, ડિરેક્ટર્સ અને ઓનર્સ હશે

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના સિરામિક ઉદ્યોગકારો માટે યુનીમેક્સ કોર્પોરેશન – બિલ્ડ એવેન્યું મેગેઝિન એક સુવર્ણ તક લઈને આવ્યું છે. યુકેના બર્મિંગહામ શહેરમાં યુકે કન્સ્ટ્રકસન વિકના ખૂબ ગણનાપાત્ર અને સૌથી મોટા એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે.

આ એક્ઝિબિશન તા.1, 2 અને 3 ઓક્ટોબર 2024 એમ ત્રણ દિવસ માટે યોજાશે. જેમાં બિલ્ડર્સ, ડેવલપર્સ, કોન્ટ્રાકટર, મર્ચંટ્સ, રીટેલર્સ અને જુદી જુદી ગવર્નમેન્ટની સંસ્થાઓ ભાગ લેશે. આ ઇવેન્ટમાં લગભગ 50,000થી પણ વધુ ટ્રેડ સાથે જોડાયેલા લોકો મુલાકાત લેશે. 10,0000 થી વધુ લાઈવ પ્રોજેક્ટ્સ માટે ડીલ થશે. મુલાકાતીઓમાં 85% લોકો સીઇઓ,ડિરેક્ટર્સ અને ઓનર્સ હશે.

યુકેનું સિરામીક માર્કેટ મોરબીના ઉદ્યોગકારો માટે ખૂબ મહત્વનું રહ્યું છે.સિરામીક ટાઇલ્સનું 2023-2024માં લગભગ રૂ.1000 કરોડનું એક્સપોર્ટ યુકેમાં થયું છે
યુકેમાં આપનો વેપાર વધારવા માટે આ એક્ઝિબિશન એક અમુલ્ય તક પૂરી પાડે છે.


સ્ટોલ બુક કરાવવા માટે તથા વધુ માહિતી માટે અત્યારે જ સંપર્ક કરો
યૂનીમેક્સ કૉર્પોરેશન
બિલ્ડ એવેન્યું
ઉત્પલ દોશી
મો.નં.6359541919