મોરબી-માળીયા હાઇવે પર ટ્રેક્ટર અને કન્ટેનર વચ્ચે અકસ્માતમાં એકનું મોત

- text


મોરબી : મોરબી-માળીયા હાઇવે પર ટ્રેક્ટર અને કન્ટેનર વચ્ચે અકસ્માતમાં થતાં ટ્રેક્ટર ચાલકનું મોત નિપજ્યું છે. આજે મોરબી-માળીયા હાઇવે પર લીઓલી સિરામિક પાસે ટ્રેક્ટર અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઘટનાસ્થળે જ ટ્રેક્ટર ચાલકનું મોત થયું હતું.

- text

- text