હળવદના ટીકર ગામે પતિ સાથે ઝઘડો થતા પરિણીતાએ ઝેરી દવા પી લીધી

- text


હળવદ : હળવદ તાલુકાના ટીકર ગામની સીમમાં આવેલ અશોકભાઈ પટેલની વાડીએ રહી ખેત મજૂરી કરતા મૂળ ખડલા ગામ, તા.કવાંટ, જી.છોટાઉદેપુરના વતની મીરાબેન ફુલસિંગભાઈ ભીલ ઉ.22 નામના પરિણીતાને તેણીના પતિ સાથે ઝઘડો થયા બાદ બોલાચાલી થતા મનમાં લાગી આવતાં ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે હળવદ પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text