માળીયા મિયાણાના જુના ઘાટીલા ગામે પાંચ જુગારી પકડાયા

- text


મોરબી : માળીયા મિયાણા તાલુકાના જુના ઘાટીલા ગામે શક્તિ પ્લોટમાં આવેલ ઉમિયા શેરીના માળીયા મિયાણા પોલીસે બાતમીને આધારે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી (૧) દલસુખભાઈ નાથાભાઈ ધોરકડીયા (૨) ઓધવજીભાઈ હેમુભાઈ સુરાણી (૩) સીંધાભાઈ નાનજીભાઈ ઉપાસરીયા (૪) લાભુભાઈ પ્રભુભાઈ ધોરકડીયા અને (૫) કાસમભાઈ અબ્દુલભાઈ ચાનીયાને રોકડા રૂપિયા ૧૦,૨૦૦ સાથે તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text