વાંકાનેરના મચ્છુ -1 ડેમમાં ડૂબી જતાં અજાણ્યા પુરુષનું મોત

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના રૂપાવટી ગામની સીમમાં મચ્છુ -1 ડેમમાં ડૂબી જતાં અંદાજે 45થી 50 વર્ષના અજાણ્યા પુરુષનું મૃત્યુ નિપજતા વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી અજાણ્યા પુરુષની ઓળખ મેળવવા વાલી વારસોની શોધખોળ શરૂ કરી છે.

- text

- text